જમીન રેકોર્ડ ખાતા નો ઈતિહાસ

ભારત જેવા ખેતીપ્રધાન દેશનું અર્થતંત્ર જમીન મહેસુલ પર આધાર રાખે છે. જમીન મહેસુલ પધ્ધતીના પહેલા બે તબક્કા (રેયાત્વરી અને ગ્રામસમાજ ) પ્રાત્રેતિહાસિક સમયના છે. ત્રીજો અને છેલ્લો તબક્કો મુસલમાન શાશકોના સમયનો હતો. જેમાં મહેસુલ રોકડરૂપે વધુ પડતું લેવાતાં ખેડૂતોએ વધારાની જમીન છોડી દેવી પડી પરિણામે મોગલ શાસન કાળ દરમ્યાન શેરખાને માપણીની ચોક્કસ પધ્ધતિથી જમાંબંધીની પધ્ધતિની સૌ પ્રથમ શરૂઆત કરી. જેનો વિકાસ મોગલ સમ્રાટ અકબરના શાસનકાળ દરમ્યાન તેના વિખ્યાત પ્રધાન ટોડરમલે ગજ અને સાંકળની મદદથી માપનું એકમ વીધુ નક્કી કરી ખેડી શકાય તેવી તમામ તેવી જમીનની માપણી કરી ત્રણ વિભાગો (ઉત્તમ, માધ્યમ, કનિષ્ટ) નક્કી કરી આકારણી કરવામાં આવી.

પદાધિકારીઓ
શ્રી વિજય રૂપાણી
શ્રી વિજય રૂપાણી

માનનીય મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત
FacebookTwitter

શ્રી કૌશીકભાઈ જે. પટેલ
શ્રી કૌશીકભાઈ જે. પટેલ

માનનીય મંત્રીશ્રી,
ગુજરાત

શ્રી પંકજ કુમાર, આઈ.એ.એસ
શ્રી પંકજ કુમાર, આઈ.એ.એસ

અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ

શ્રી હર્ષદકુમાર આર. પટેલ, આઈ.એ.એસ
શ્રી હર્ષદકુમાર આર. પટેલ, આઈ.એ.એસ.

સેટલમેન્ટ કમિશનર અને
જમીન રેકોર્ડ્સ નિયામક

Latest News & Updates
 
Know the Department